નજરઅંદાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરઅંદાઝ

વિશેષણ

  • 1

    જેના પર ધ્યાન ન દેવાયું હોય તેવું; ઉપેક્ષિત.

મૂળ

अ., फा.