નજરબાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરબાજ

વિશેષણ

  • 1

    સાવધાન; ચોમેર નજર નાખનાર.

પુંલિંગ

  • 1

    જાસૂસ.