નજરવેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરવેગ

પુંલિંગ

  • 1

    નજર જેવો વેગ.

નજરવેગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરવેગું

વિશેષણ

  • 1

    નજરવેગવાળું; ખૂબ ત્વરિત.