નજરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજરિયું

નપુંસક લિંગ

  • 1

    નજર ન લાગવા માટે કરાતું ગાલ પરનું મેશનું ટપકું કે માદળિયું વગેરે ટુચકો.