નજર બાંધવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજર બાંધવી

  • 1

    જાદુની અસરથી પોતે ઇચ્છે તેવું જ બીજા જુએ તેમ કરવું.

  • 2

    નજર લાગી હોય તેને દૂર કરવા ટુચકો કરવો.