નજર લાગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજર લાગવી

  • 1

    જેની નજરમાં નુકસાન પહોંચાડવાની શક્તિ મનાય છે એવાની સ્પૃહાભરી નજરે પડતાં, ખરાબ અસર થવી.