નજેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજેવું

વિશેષણ

  • 1

    નજીવું; નહિવત્.

મૂળ

ન+જેવું

નેજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેજવું

નપુંસક લિંગ

  • 1

    છાપરાની પાંખ-મોતિયાનો ટેકો.

મૂળ

નેજું પરથી?

નેજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આંખ પર નેજવા પેઠે હાથ રાખીને જોવું (જેમ કે, તાપમાં જોનાર કે નબળી આંખવાળા કરે છે તેમ).