નજારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજારા

પુંલિંગ

  • 1

    દર્શન; દીદાર.

  • 2

    દૃશ્ય.

  • 3

    રમણીય દૃશ્ય.

મૂળ

अ.

નેજારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેજારા

પુંલિંગ બહુવયન​

  • 1

    નિજારા; કટાક્ષ.

મૂળ

अ. नजारह