નજીકદેખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજીકદેખું

વિશેષણ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    (દૂરના કરતાં) પાસેનું ઠીક જોઈ શકે એવી ખામીવાળી આંખવાળું; 'શૉર્ટસાઇટેડ'.