નજીવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નજીવું

વિશેષણ

  • 1

    માલ વિનાનું.

  • 2

    સહેજ.

મૂળ

ન+જીવ