નઝીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નઝીર

વિશેષણ

  • 1

    ડરાવનારું.

મૂળ

अ.

પુંલિંગ

  • 1

    પૈગંબર સાહેબની ઉપાધિ.

  • 2

    અગાઉથી સાવધ કરનાર.