ગુજરાતી માં નટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નટ1નટ2

નટ1

પુંલિંગ

 • 1

  વેશ ભજવનાર.

 • 2

  દોરડા પર નાચનાર.

 • 3

  એક રાગ.

મૂળ

सं.

ગુજરાતી માં નટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નટ1નટ2

નેટ2

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નક્કી.

મૂળ

સર૰ म. नेट, हिं. नेत=નિશ્ચય; નીઠ

ગુજરાતી માં નટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નટ1નટ2

નટ

સ્ત્રીલિંગ

 • 1

  સ્ક્રૂ કે પેચવાળી લોખંડની (પ્રાય: છખૂણિયા) ચાકી.

મૂળ

इं.

ગુજરાતી માં નટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નટ1નટ2

નેટ

સ્ત્રીલિંગ

 • 1

  જાળી.

 • 2

  જાળ.

મૂળ

इं.