નટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નાચવું.

 • 2

  [નાટકમાં] ભાગ ભજવવો.

 • 3

  ફરી જવું; નામુકર જવું.

નેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +મટવું; ટળવું.

મૂળ

प्रा. णिट्ठय; णिट्ठव (सं. नि+स्थापय)=અંત-સમાપ્તિ કરવી