નટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નટવો

પુંલિંગ

  • 1

    નટ; વેશ ભજવનાર.

  • 2

    દોરડા પર નાચનાર.

  • 3

    એક રાગ.