ગુજરાતી

માં નેટિવની 2 મુખ્ય વ્યાખ્યા છે: નેટિવ1નેટિવ2

નેટિવ1

વિશેષણ

 • 1

  મૂળનું; અસલ (વતની).

 • 2

  લાક્ષણિક ગોરાઓના પરરાજ્યનું ગુલામ; બિનગોરું (માણસ).

પુંલિંગ

મૂળ

इं.

ગુજરાતી

માં નેટિવની 2 મુખ્ય વ્યાખ્યા છે: નેટિવ1નેટિવ2

નેટિવ2

વિશેષણ

 • 1

  દેશી.

પુંલિંગ

 • 1

  મૂળનું; અસલ (વતની); દેશી.