નેઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેઠો

પુંલિંગ

  • 1

    છેડો; અંત.

  • 2

    ઠામઠેકાણું; પત્તો.

મૂળ

सं. निष्ठा; प्रा. णिट्ठा