નઠોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નઠોર

વિશેષણ

  • 1

    શિખામણ ન લાગે એવું; નફટ.

મૂળ

सं. निष्ठुर, प्रा. णिट्ठुर (-ल)