ગુજરાતી

માં નડની 2 મુખ્ય વ્યાખ્યા છે: નડ1નડ2

નૈડ1

વિશેષણ

 • 1

  ખળ; લુચ્ચું (ચ.).

ગુજરાતી

માં નડની 2 મુખ્ય વ્યાખ્યા છે: નડ1નડ2

નેડું2

વિશેષણ

 • 1

  પાસેનું.

મૂળ

प्रा. णिअड; सं. निकट

ગુજરાતી

માં નડની 2 મુખ્ય વ્યાખ્યા છે: નડ1નડ2

નેડે

અવ્યય

 • 1

  નઇડે; પાસે.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં નડની 2 મુખ્ય વ્યાખ્યા છે: નડ1નડ2

નડ

સ્ત્રીલિંગ

 • 1

  હરકત; વિઘ્ન.

ગુજરાતી

માં નડની 2 મુખ્ય વ્યાખ્યા છે: નડ1નડ2

નડ

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું બરુ.

મૂળ

सं.