નડતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નડતર

સ્ત્રીલિંગ

  • 1

    હરકત; વિઘ્ન.

નપુંસક લિંગ

  • 1

    હરકત; વિઘ્ન.

  • 2

    વળગણ.