નૂડલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂડલ

પુંલિંગ બહુવયન​

  • 1

    બાફીને ખાવામાં આવતી ચોખાના કે અન્ય લોટમાંથી બનાવવામાં આવતી પાતળી લાંબી સેવ.

મૂળ

इं.