ગુજરાતી

માં નૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નૂતર1નેતર2નેતરું3નેત્ર4

નૂતર1

વિશેષણ

  • 1

    +નૂતન; નવું.

  • 2

    નોતર; નોતરેલા મહેમાનોનો સમૂહ.

  • 3

    મોસાળું લઈને આવતો મહેમાનવર્ગ (ચ.).

ગુજરાતી

માં નૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નૂતર1નેતર2નેતરું3નેત્ર4

નેતર2

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો વેલો અને તેની સોટી; વેતસ.

મૂળ

सं. वेत्र ઉપરથી ?

ગુજરાતી

માં નૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નૂતર1નેતર2નેતરું3નેત્ર4

નેતરું3

નપુંસક લિંગ

  • 1

    વલોણાનું દોરડું.

મૂળ

सं. नेत्र

ગુજરાતી

માં નૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: નૂતર1નેતર2નેતરું3નેત્ર4

નેત્ર4

નપુંસક લિંગ

  • 1

    આંખ.

મૂળ

सं.