નંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંદન

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઇંદ્રનું ઉપવન.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  દીકરો.

 • 2

  એક છંદ.

નંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંદન

વિશેષણ

 • 1

  આનંદ આપનાર.