નંદનું ગોકુળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંદનું ગોકુળ

  • 1

    છૈયાંછોકરાં, નોકર ચાકર વગેરે બાબતોથી ભર્યું આદર્યું ઘર કે કુટુંબ.