ગુજરાતી

માં નદવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: નદવું1નૃદેવ2નંદવું3

નદવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નાદ કરવો.

મૂળ

सं. नद्

ગુજરાતી

માં નદવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: નદવું1નૃદેવ2નંદવું3

નૃદેવ2

પુંલિંગ

 • 1

  નરદેવ; રાજા.

ગુજરાતી

માં નદવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: નદવું1નૃદેવ2નંદવું3

નંદવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નંદવવું; ભાગવું; તોડવું (ખાસ કરીને કાચની વસ્તુનું).

 • 2

  નિંદવું.

 • 3

  આનંદવું.