નંદવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંદવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભાગવું; તોડવું (ખાસ કરીને કાચની વસ્તુનું).

મૂળ

सं. नद् =અવાજ કરવો; प्रा. णंदिअ, णद्दिअ =અવાજ, ત્રાડ