નંદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંદા

સ્ત્રીલિંગ

 • 1

  આનંદ.

 • 2

  નણંદ.

 • 3

  દુર્ગા.

 • 4

  પડવો, અગિયારશ, કે છઠ.

 • 5

  ગાંધાર ગ્રામની એક મૂર્ચ્છના.

મૂળ

सं.