નંદાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંદાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નંદવાવું; ભાગવું; તૂટવું (ખાસ કરીને કાચની વસ્તુનું).