નદીનાવસંજોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નદીનાવસંજોગ

પુંલિંગ

  • 1

    અકસ્માત્ થોડા વખત માટે પ્રાપ્ત થયેલો યોગ-સંબંધ.