નદીપ્રદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નદીપ્રદેશ

પુંલિંગ

  • 1

    નદી જે પ્રદેશમાંથી વહે-જેનું પાણી તેમાં વહી આવે એ વિસ્તાર; 'રિવર બૅસિન'.