નનાયકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નનાયકું

વિશેષણ

  • 1

    નાયક-નેતા વિનાનું.

મૂળ

ન+નાયક