નપગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નપગું

વિશેષણ

  • 1

    પગ વગરનું; લંગડું.

  • 2

    લાક્ષણિક પાયા વિનાનું; ઉટાંગ.

મૂળ

ન+પગ