નફોતોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નફોતોટો

પુંલિંગ

  • 1

    નફો કે તોટો; નફો કે નુકસાન.

  • 2

    નફો કે તોટો કાઢવાનું ગણિત; અંકગણિતનો એક ભાગ.