નેબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેબર

પુંલિંગ

  • 1

    પડોશી.

મૂળ

इं.

નંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંબર

પુંલિંગ

  • 1

    અંક; આંકડો; ક્રમાંક (ટૂંકમાં 'ન૰').

મૂળ

इं.