નંબરદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંબરદાર

પુંલિંગ

  • 1

    ગામનો જમીનદાર, જે મહેસૂલની વસૂલીમાં મદદ કરે છે.

  • 2

    'રેકૉર્ડર'.

મૂળ

हिं.