નંબર લાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નંબર લાગવો

  • 1

    વારો આવવો; જોગ મળવો.

  • 2

    શરત; લૉટરી વગેરેમાં ઇનામ મળવું.

  • 3

    પોતાનું કામ પાર પાડવું.