નબળુંપાતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નબળુંપાતળું

વિશેષણ

  • 1

    સારુંખોટું-જેવું હોય એવું.

  • 2

    કમજોર; દુર્બળ.