નબીજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નબીજું

વિશેષણ

વનસ્પતિવિજ્ઞાન​
  • 1

    વનસ્પતિવિજ્ઞાન​
    બીજ ન થતાં હોય એવું; 'સીડલેસ'.

મૂળ

ન+બીજ