નેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેમ

સ્ત્રીલિંગ

 • 1

  નિશાન.

 • 2

  આશય; હેતુ.

 • 3

  (નૅ) પું૰+નીમ; નિયમ.

 • 4

  અર્ધભાગ.