ગુજરાતી

માં નમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નમણ1નમણું2

નમણ1

નપુંસક લિંગ

 • 1

  નમવું તે.

 • 2

  દેવપૂજાનું પાણી.

ગુજરાતી

માં નમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નમણ1નમણું2

નમણું2

વિશેષણ

 • 1

  નમેલું.

 • 2

  વાંકું.

 • 3

  લાક્ષણિક સુંદર વળાંકવાળું (નાક).

નપુંસક લિંગ

 • 1

  નમન.

 • 2

  નીચે વળતું-ઢળતું.

 • 3

  (ત્રાજવાનું પલ્લું) એક બાજું નીચે જતું.

 • 4

  ઢીલું.

 • 5

  નમ્ર; વિવેકી.

 • 6

  નમવું-પાછા પડવું તે.