નમતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમતું

વિશેષણ

 • 1

  નીચે વળતું-ઢળતું.

 • 2

  (ત્રાજવાનું પલ્લું) એક બાજું નીચે જતું.

 • 3

  ઢીલું.

 • 4

  નમ્ર; વિવેકી.

મૂળ

'નમવું'નું વ૰કૃ૰

નમતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમતું

નપુંસક લિંગ

 • 1

  નમવું-પાછા પડવું તે.