નમતું મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમતું મૂકવું

  • 1

    તોલમાં વધુ આપવું.

  • 2

    પોતાનો આગ્રહ જતો કરવો; ગમ ખાવી; ઢીલું મૂકવું.

  • 3

    હાર કબૂલ કરવી.