નમદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમદો

પુંલિંગ

  • 1

    દબાવી ટીપીને કરાતું જાડું ઊની કાપડ (પ્રાય: બિછાના માટે).

મૂળ

फा. नम्द; म. , हिं. नमदा