નમનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમનીય

વિશેષણ

  • 1

    નમવાને પાત્ર.

  • 2

    લચી જાય કે નમે ઝૂકે એવું; મૃદુલ; નમ્ર.

મૂળ

सं.