નમારમૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમારમૂંડું

વિશેષણ

  • 1

    નવરું.

  • 2

    નિરંકુશ.

  • 3

    કુટુંબ પરિવાર વિનાનું.

મૂળ

નિમાળ+મૂંડવું