ગુજરાતી

માં નમીની 2 મુખ્ય વ્યાખ્યા છે: નમી1નેમી2

નમી1

સ્ત્રીલિંગ

  • 1

    ભીનાશ; આર્દ્રતા; ભેજ.

મૂળ

फा.

ગુજરાતી

માં નમીની 2 મુખ્ય વ્યાખ્યા છે: નમી1નેમી2

નેમી2

સ્ત્રીલિંગ

  • 1

    કૂવા ઉપરની ગરગડી.

  • 2

    પૈડાનો પરિઘ.

મૂળ

सं.