નમૂનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમૂનો

પુંલિંગ

  • 1

    વાનગી.

  • 2

    જેના ઉપરથી નકલ કરવાની હોય તે મૂળ પ્રત કે વસ્તુ.

મૂળ

फा.