નમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમ્ય

વિશેષણ

  • 1

    નમનશીલ; નમાવી કે વાળી શકાય તેવું.

નમ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમ્યું

વિશેષણ

  • 1

    નમેલું.

મૂળ

'નમવું'નું ભૂ૰કા૰ કે કૃ૰

નમ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમ્યું

નપુંસક લિંગ

  • 1

    નમતું.