ગુજરાતી

માં નયની 2 મુખ્ય વ્યાખ્યા છે: નય1નૈયું2

નય1

પુંલિંગ

 • 1

  સદ્વર્તન.

 • 2

  રાજનીતિ.

 • 3

  દાર્શનિક મત-સિદ્ધાંત.

 • 4

  જૈન
  અનેક ધર્મી વસ્તુનો તેના કોઈ એક ધર્મ દ્વારા સ્વરૂપનિશ્ચય કરવામાં આવે તે.

મૂળ

सं.

ગુજરાતી

માં નયની 2 મુખ્ય વ્યાખ્યા છે: નય1નૈયું2

નૈયું2

નપુંસક લિંગ

 • 1

  નહિયું; નખને લગતી ચામડીનો ભાગ.