ન્યૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યૂન

વિશેષણ

  • 1

    ઓછું; ઊણું.

મૂળ

सं.

ન્યૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યૂન

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ન્યૂનતા.

નયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નયન

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો આંખ.

મૂળ

सं.