નયનપથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નયનપથ

પુંલિંગ

  • 1

    દૃષ્ટિપથ; જ્યાં સુધી આંખ જોઈ શકે તે હદ.

  • 2

    ક્ષિતિજ.